વડોદરામાં મેયરના પ્રયત્નોથી ન્યાય મંદિરની છતની પુરાતત્વ વિભાગ દ્વારા રીનોવેશન કામગીરી હાથ ધરાઈ.
વડોદરા શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક ન્યાયમંદિરના ગેટની છત ધરાશાયી થઈ હતી જેની કામગીરી પુરાતત્વ વિભાગે શરૂ કરેલ છે તેવા અહેવાલો વડોદરાના મેયર કેયુર રોકડિયા એ...
