રાજપારડી કન્યાશાળામાં નવા દાખલ થનાર બાળકોને આવકારવા પ્રવેશોત્સવ યોજાયો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે કન્યાશાળામાં ધો.૧ માં નવા દાખલ થનાર બાળકોને શાળામાં આવકારવા પ્રવેશોત્સવ યોજાયો હતો. આયોજીત કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ...
