Proud of Gujarat

Category : Gujarat

GujaratFeaturedINDIA

ઝઘડીયા : છોટુભાઇ વસાવાએ પડવાણીયા ગામે સરપંચના પુત્રના જન્મદિન નિમિત્તે ગામની મુલાકાત લીધી.

ProudOfGujarat
ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવા તેમજ ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવાએ ગતરોજ તા. ૬ ઠ્ઠીના રોજ ઝઘડીયા તાલુકાના પડવાણીયા ગ્રામ પંચાયતના સરપંચ સીમાબેન ઉમેશભાઇ વસાવાના પુત્ર દિપના...
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકામાં તા.૯ મી એપ્રિલથી સેવાસેતુ કાર્યક્રમો યોજાશે.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં તા.૯ મી એપ્રિલથી તા.૧૦ મી સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન કુલ છ જેટલા સેવાસેતુ કાર્યક્રમો યોજાશે. પ્રાપ્ત વિગતો મુજબ તા.૯ મી એપ્રિલે...
FeaturedGujaratINDIA

જિલ્લા કલેક્ટરની ઝઘડીયા મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત બાદ બે કર્મચારીઓની બદલીના હુકમ કરાતા ચકચાર.

ProudOfGujarat
ભરુચ જિલ્લાના ઝઘડીયા ખાતે તાલુકા સેવા સદનમાં નાગરિકોના કામો બાબતે લાલીયાવાડી મોટા પાયે ચાલી રહી હોવાની વ્યાપક બુમો ઉઠી રહી છે. નાગરીકોની સેવા માટે ઓફિસોમાં...
FeaturedGujaratINDIA

ગોધરા : ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા વડેલાવ ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુહૂર્ત.

ProudOfGujarat
દેશમાં આઝાદી કા અમૃત મહોસત્વ ઉજવણીના અંતર્ગત ગામડાંના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસના કામો મંજુર કરવામાં આવ્યા છે. ત્યારે ગોધરા વિધાનસભાના ધારાસભ્ય સી.કે.રાઉલજી...
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના એક ગામે પતિએ પત્નિ અને તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ લખાવતા ચકચાર.

ProudOfGujarat
ભરુચ જિલ્લાના ઝઘડીયા પંથકના એક ગામે ઘરમાં સાથે રહેતા બહારના ઇસમને ઘરમાલિકની પત્નિ સાથે આંખ મળી જતા આ કથિત પ્રેમ પ્રકરણમાં મામલો પોલીસ મથકે પહોંચ્યો...
GujaratFeaturedINDIA

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બે દિવસીય નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સનું આયોજન.

ProudOfGujarat
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ અરવિંદકુમાર અને હાઇકોર્ટના માનનીય ન્યાયાઘીશોના માર્ગદર્શન અન્વયે નેશનલ જ્યુડીશીયલ કોન્ફરન્સનું ગુજરાત હાઇકોર્ટ દ્વારા તારીખ ૯ અને ૧૦ એપ્રિલ, ૨૦૨૨ના રોજ...
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : નસવાડીના ખડકીયા(બો) શાળાના આચાર્ય એ શાળામાં જ ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરીયાદ પાસે આવેલ ખડકીયા(બો) શાળામાં સોલંકી સુનીલભાઈ જેન્તીભાઈ છેલ્લા ૨૦ વર્ષથી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. ગત તારીખ ૩૧ મીના...
FeaturedGujaratINDIA

વડોદરામાં એસ.એસ.જી રોડ પર જોખમકારક ટ્રાફિક સિગ્નલનો થાંભલો : અકસ્માત સર્જાવાની ભીતિ.

ProudOfGujarat
વડોદરામાં એસ.એસ.જી રોડ પર ટ્રાફિક સિગ્નલો થાંભલો અતિશય જોખમકારક સંજોગોમાં હોય તેને દૂર કરવા માટે શિવસેનાના ઉપપ્રમુખ તેજસ બ્રહ્મભટ્ટે સત્તાધીશો સમક્ષ માંગણી કરેલ છે. વડોદરા...
FeaturedGujaratINDIA

નડિયાદના કપડવંજના પોલ્ટ્રી ફાર્મમાંથી રૂ. 19 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ટાઉન પોલીસે કબજે કર્યો.

ProudOfGujarat
નડિયાદના કપડવંજ ખાતેથી પોલીસે રૂપિયા ૧૯ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો છે. મળતી વિગતો અનુસાર કપડવંજ ટાઉન પોલીસે વિરલ પરિખ નામના...
INDIAFeaturedGujarat

માંગરોળ યુથ કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિતના ભાવ વધારાના વિરોધમાં મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat
પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસ સહિતની વસ્તુઓના ભાવમાં સતત વધારો થતાં કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં દેખાવો કરવામાં આવી રહ્યો છે. આજે માંગરોળ મામલતદાર કચેરી ખાતે ભાવ વધારાના...
error: Content is protected !!