ઝઘડીયા તાલુકા કોંગ્રેસ દ્વારા તરસાલી ખાતેથી સભ્ય નોંધણીની ઝુંબેશ હાથ ધરાઈ.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં હોવાની ચર્ચાઓ ચાલે છે ત્યારે વિવિધ રાજકિય પાર્ટીઓ દ્વારા ચુંટણીને અનુલક્ષીને સંગઠન મજબુત બનાવવાની કામગીરીની શરુઆતો કરાતી જોવા મળી રહી છે....
