ગોધરા : આરોગ્યલક્ષી નવીન સબ સેન્ટર લોકાર્પણ સહિતના વિકાસના કામોનું ખાતમુહૂર્ત.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના અસારડી, નાકરેજી સહિત આજુબાજુના ગ્રામજનોને આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે કલ્યાણા વિભાગના પી.એચ.સી સેન્ટરનું નવીન સબસેન્ટર અસારડી ગામે રૂપિયા ૨૦...
