Proud of Gujarat

Category : Gujarat

GujaratFeaturedINDIA

ઉમરપાડામાં કોંગ્રેસની હાલત કફોડી, 300 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા…

ProudOfGujarat
ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને મોટી દેવરુપણ ગામના સરપંચ શંકરભાઈ વસાવા 300 જેટલા કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાતા પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ તમામ કાર્યકર્તાઓને...
FeaturedGujaratINDIA

વડોદરાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ગાંધીનગર આરોગ્ય વિભાગમાં મદદનીશ નિયામક તરીકે નિયુક્તિ.

ProudOfGujarat
વડોદરાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈનની રાજ્ય આરોગ્ય તંત્રમાં મદદનીશ નિયામક તરીકે ગાંધીનગર ખાતે બદલીથી નિયુક્તિ કરવામાં આવી છે. વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રના સુકાની...
FeaturedGujaratINDIA

પાવાગઢ માંચી ખાતે ખોદકામ કરતાં તોપગોળા-સીંગલ બેરલ જેવી બંદૂકના પુરાતત્વ અવશેષો મળ્યા.

ProudOfGujarat
ઐતિહાસિક વિરાસતનો અમૂલ્ય ભંડાર કહેવાતા સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ માંચી ખાતે શ્રધ્ધાળુઓ માટે “ચાંચર ચોક” “બનાવવામાં શરૂ કરાયેલા ખોદકામ દરમિયાન ૧૬ મી સદીમાં ચાંપાનેરના યુધ્ધ જંગમાં...
GujaratFeaturedINDIA

ભરૂચ : બાળ પ્રતિભા શોધ નિબંધ સ્પર્ધામાં બાકરોલ શાળાની વિદ્યાર્થીની જિલ્લા કક્ષાએ પ્રથમ આવતા શાળાનું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat
તારીખ ૧૮.૦૨.૨૦૨૨, શુક્રવારના રોજ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન રમત ગમત અધિકારીની કચેરી, ભરૂચ દ્વારા નારાયણ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં...
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર ખાતે એક દિવસીય જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
છોટાઉદેપુર મુકામે એક દિવસીય જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા બાળ સુરક્ષા એકમ છોટાઉદેપુર દ્વારા તાલુકા પંચાયત  છોટાઉદેપુરના સભાખંડમાં એકદિવસીય જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વધુમાં...
GujaratFeaturedINDIA

ભરૂચ :15 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ભરૂચ બ્રાન્ચના સ્ટુડન્ટ એસોસિએશનને સેકન્ડ બેસ્ટ બ્રાન્ચનો એવોર્ડ એનાયત કરાયો.

ProudOfGujarat
ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના વેસ્ટર્ન રિજન દ્વારા ભરૂચ બ્રાન્ચના સ્ટુડન્ટ એસોસિએશનને સેકન્ડ બેસ્ટ બ્રાન્ચનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ૨૦૨૧ માટે ભરૂચ બ્રાન્ચના...
FeaturedGujaratINDIA

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા ડિજીટલ ફેસીલીટેશન ઓફ બેન્ક મિત્ર કાર્યક્રમ હેઠળ માર્ગદર્શન શિબીર યોજાઇ.

ProudOfGujarat
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા તાલીમાર્થી બહેનામાં ડિજીટલ વ્યવહારો પ્રત્યે જાગૃતી લાવવા માટે વિશેષ માર્ગદર્શન શિબીરનું નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા...
FeaturedGujaratINDIA

ભારતીય જનતા પાર્ટી દ્વારા છેવાડાના માનવી સુધી નોંધારાનો આધાર બની માનવતાનું ઝરણું વહાવ્યું.

ProudOfGujarat
નર્મદા જિલ્લા કલેકટર ડી.એે.શાહના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીઅને વૈષ્ણવ વણિક સમાજ ઉપરાંત અન્ય સમાજ સેવી સંસ્થાઓ,પદાધિકારીઓ વગેરેના સહયોગથી જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા અમલી “નોંધારાનો આધાર”...
FeaturedGujaratINDIA

ઝઘડીયા જીઆઇડીસીમાં કામ કરતા પરપ્રાંતિય યુવકનું ટેન્કરની અડફેટે કરુણ મોત.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસી માં એક કંપનીમાં કામ કરતા એક પરપ્રાંતિય કામદારનું એક ટેન્કરની અડફેટે કરુણ મોત નીપજ્યું હતું. ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ...
GujaratFeaturedINDIA

ડાકોરમાં ફાગણી પુનમના મેળાનું સુચારૂં આયોજન અંગે વહીવટીતંત્રની બેઠક યોજાઇ.

ProudOfGujarat
ડાકોર ખાતે આગામી ફાગણી પુનમે ભરાનાર મેળો તથા દર્શનાર્થે આવનારા યાત્રાળુઓ માટેની સુવ્યવસ્થા જળવાય તે માટે આગોતરા આયોજન અંગે જિલ્લા કલેકટર કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન...
error: Content is protected !!