વુડાના મહિલા અધિકારીને ધમકાવનાર આર્કિટેક્ટની કારેલીબાગ પોલીસે કરી ધરપકડ.
વડોદરામાં વુડાની કચેરીમાં આર્કિટેક્ટ જૂથના જુનિયર ટાઉન પ્લાનર રુચિતા શાહ એ આર્કિટેક્ટ કિરીટ પટેલ સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં અપશબ્દો તેમજ કામમાં રુકાવટ સહિતની ફરિયાદ નોંધાવેલ...
