પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાના NSS વિભાગનો વાર્ષિક શિબિરનો શુભારંભ.
ગોધરા ખાતે આવેલ પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાના રાષ્ટ્રીય સેવા યોજના યુનિટની સાત દિવસીય વાર્ષિક શિબિરનું આયોજન તારીખ 11/03/2022 થી 17/03/2022 દરમ્યાન ગોધરા તાલુકાના...
