માંગરોળ તાલુકામાં વિકાસના કામોનું પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે લોકાપર્ણ/ખાતમુહુર્ત કાર્યક્રમ યોજાયો.
૧૫૬- માંગરોળ તાલુકાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી વન અને આદિજાતિ વિકાસ અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ગણપતસિંહ વસાવા સાહેબના પ્રયાસથી માંગરોળ તાલુકામાં વિવિધ...
