Proud of Gujarat

Category : Gujarat

INDIAFeaturedGujarat

ખૂનના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી નડિયાદ અદાલત.

ProudOfGujarat
ખેડાના હેરંજ ગામમાં પતિએ પત્નીને કોદાળીના ઘા મારતા ઇજા થયેલ અને સાસુને કોદાળીના ઘા મારતા તેઓનું સારવાર બાદ મૃત્યુ નીપજયું હતું જેથી નડિયાદની અદાલતે સરકારી...
FeaturedGujaratINDIA

ભરૂચમાં તા.27 ફેબ્રુઆરીએ પલ્સ પોલીયો રસીકરણ અભિયાનનો થશે પ્રારંભ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરીના અધ્યક્ષપદે જિલ્લા પંચાયત સમિતિખંડ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે. એસ. દુલેરા સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં સઘન...
FeaturedGujaratINDIA

કરજણ તાલુકાના બામણગામ ખાતે સર્વરોગ ચિકિત્સા નિદાન શિબિર યોજાઇ.

ProudOfGujarat
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બામણગામ ખાતે નિયામક આયુષ ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ સરકારી આર્યુવેદિક દવાખાના કંડારીના મેડિકલ ઓફિસર ડૉ. પ્રિયંકા પંડ્યા તથા...
FeaturedGujaratINDIA

કરજણના માલોદ નજીક સર્જાયેલા અકસ્માતમાં ન્યાયની માંગ સાથે કરજણ તાલુકા કોંગ્રેસે પાઠવ્યું આવેદન.

ProudOfGujarat
સોમવારે માલોદ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટેલા ત્રણ વ્યક્તિઓને ન્યાય મળે એ હેતુથી કરજણ તાલુકા કોંગ્રેસ દ્વારા કરજણના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ...
FeaturedGujaratINDIA

ડભોઈની વણાદરા વિનય મંદીર હાઇસ્કુલમાં આત્મનિર્ભર ભારત અભિયાનની યુવાનોને અપાઈ માહિતી.

ProudOfGujarat
ભારત સરકાર યુવા કાર્ય અને ખેલ મંત્રાલય નેહરુ યુવા કેન્દ્ર,વડોદરા દ્વારા ડભોઈ તાલુકાની વણાદરા વિનય મંદિર હાઈસ્કૂલ ખાતે આત્મનિર્ભર ભારત અંગે યુવાનો માટે ઉન્મુખીકરણ કાર્યક્રમ...
GujaratFeaturedINDIA

કંબોઇ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રિ નિમિત્તે યોજાશે અનેક ધાર્મિક કાર્યક્રમો.

ProudOfGujarat
જંબુસર તાલુકામાં આવેલા કાવી કંબોઇ સ્તંભેશ્વર મહાદેવના નામથી ઓળખાતા અને દક્ષિણ ગુજરાતનું મીની સોમનાથ તરીકે ખ્યાતી પામેલ સ્તંભેશ્વર મહાદેવ જે અરબી સમુદ્રના કિનારે આવેલ છે...
GujaratFeaturedINDIA

પદ્મશ્રી ડો. લતાબહેન દેસાઈનું ભરૂચ જિલ્લાની વિવિધ 16 સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા કરાયું સન્માન.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝગડિયા ખાતે સેવા રૂરલ અને શારદા મહિલ વિકાસ સોસાયટી સ્થાપી ગરીબોની સેવાને કેન્દ્ર સ્થાને રાખનાર ડો. લતાબહેન અનિલભાઈ દેસાઈને તાજેતરમાં જ ભારત સરકાર...
FeaturedGujaratINDIA

હાંસોટ ૧૦૮ ઈમરજન્સી એ સફળ પ્રસૂતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો.

ProudOfGujarat
હાંસોટ ૧૦૮ ઈમરજન્સી સેવા 24 કલાક 365 દિવસ લોકોનો જીવ બચાવવા માટે ખડેપગે ઊભી રહી છે. પરંતુ આજરોજ ભરૂચ જિલ્લાના, હાંસોટ તાલુકાના સુનેવકલ્લા ગામની રાધાબેન...
GujaratFeaturedINDIA

વડોદરાના નવાપુરામાં ખેતરમાં ઢેલનું મૃત્યુ.

ProudOfGujarat
અનગઢ નવાપુરા ગામમાંથી એક ખેતરમાં કૂતરાઓએ ઢેલને ઘાયલ કરેલ હોય જેની અહીંના સ્થાનિકોને જાણ થતાં તેઓએ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. આ સંપર્ક...
FeaturedGujaratINDIA

વડોદરા : ભંગારની બોટલોની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ.

ProudOfGujarat
વડોદરામાં નાયબ પોલીસ કમિશનર દ્વારા પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓને ડામવા માટે કામગીરી કરવાનો આદેશ આપવામાં આવેલ હોય જે દરમિયાન વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશનના જવાનો પેટ્રોલિંગમાં હોય તે...
error: Content is protected !!