સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પંચમહાલ જિલ્લાની કારોબારીની બેઠક યોજાઈ.
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પંચમહાલ જિલ્લાની કારોબારી ગોધરા ખાતે ચીમનભાઈ બાલમંદિરના હોલમાં પ્રદેશ ઉપાધ્યક્ષ આશિતભાઈ ભટ્ટની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં જિલ્લામાંથી છ એકમના પદાધિકારીઓ તેમજ...
