ગુજરાત રાજ્ય સ્તરનાં આમ પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સબજેલ ખાતે સંદીપસિંહ માંગરોલાની મુલાકાત લીધી.
સહકારી અને કોંગ્રેસના નેતા એવા સંદીપસિંહ માંગરોલાની આજરોજ ગુજરાત પ્રદેશ આમ પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સબજેલ ખાતે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સંદીપસિંહ...
