માંગરોળ : નાની નરોલી ભારતીય વિદ્યાભવન G.I.P.C.L એકેડમીમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ.
ભારતીય વિદ્યાભવન જી.આઇ.પી.સી એલ એકેડમીમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ ભારતના “લોખંડી પુરુષ” સરદાર વલ્લભભાઈ પટેલની 146 મી જન્મજયંતિની...
