વડોદરા : કરજણ તાલુકાના કોલીયાદ ગામમાં ધારાસભ્ય અક્ષય પટેલનાં હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરાયું.
કરજણ તાલુકાના કોલીયાદ સ્થિત લાયન્સ ક્રિકેટ ક્લબ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ કરજણ – શિનોર – પોર બેઠકના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું...
