પંચમહાલ : આમ આદમી પાર્ટી દ્વારા ઉત્તર પ્રદેશમાં આઠ ખેડૂતોને કારની અડફેટે લઈ મોતને ઘાટ ઉતારનાર શખ્સને સજા કરવાની માંગ સાથે કેન્ડલ માર્ચ કરાઇ.
ઉત્તર પ્રદેશના લખમીપુર ગામે આંદોલન કરી રહેલા ખેડૂતો પર એક શખ્સ કે જેઓ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર હોવાનું જાણવા મળે છે તેઓની કારથી...
