Proud of Gujarat

Category : Gujarat

GujaratFeaturedINDIA

વડોદરા : કરજણ તાલુકાના વલણ ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા નાઅત શરીફનો કાર્યક્ર્મ યોજાયો.

ProudOfGujarat
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામમાં કાર્યરત સેવાભાવી સંસ્થા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ વલણ દ્વારા હઝરત મખદુમ અશરફ જહાંગીર સિમનાનીના ઉર્સ નિમિત્તે વલણ ગામમાં આવેલી મસ્જિદ...
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના માંચ ગામે હજરત બાલાપીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

ProudOfGujarat
ભરૂચના માંચ ગામ સ્થિત હજરત બાલાપીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ ખુબ ઉત્સાહપૂર્વક સંપન્ન કરાઇ હતી. આ પ્રસંગે દરગાહ શરીફના સંકુલમાં યાસીન...
FeaturedGujaratINDIA

વડોદરામાં 4 ઈંચ વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા..!

ProudOfGujarat
વડોદરા શહેરમાં ગત રાત્રે વરસેલા ધોધમાર વરસાદમાં પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઇ હતી. શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા અને સોસાયટીઓ અને ઘરોમાં...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : બાર દિવસ અગાઉ દિલ્હી ટ્રેડીંગ ગોડાઉનમાં કરેલ ચોરીનો ઈસમ ઝડપાયો.

ProudOfGujarat
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ દિલ્લી ટ્રેડિંગનાં ગોડાઉનમાં બાર દિવસ અગાઉ ચોરી થઈ હતી તે અંગે અંકલેશ્વર પોલીસ સતર્ક હતી. ત્યારે બનાવ અંગે મળેલ માહિતી અનુસાર, આજથી...
FeaturedGujaratINDIA

પંચમહાલ : પોપટપુરા ખાતે આવેલ ગણેશ મંદિર ભક્તો માટે બન્યુ આસ્થાનું કેન્દ્ર.

ProudOfGujarat
દેશભરમાં ગણેશ ચતુર્થીનો પર્વનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરથી માત્ર બે કિલોમીટર દૂર આવેલું કોલ ગણેશનું મંદિર ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર...
GujaratFeaturedINDIA

ભરૂચ કસક ગરનાળાને પહોળુ કરવામાં કસક વિસ્તારનાં સ્થાનિકોનો વિરોધ : કોંગ્રેસ અગ્રણીઓ પણ હાજર.

ProudOfGujarat
ગત તારીખ 7 મી સપ્ટેમ્બરના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડેલ આવેદનપત્ર મુજબ આજરોજથી 25 મી સપ્ટેમ્બર સુધી કસક ગળનાળાને બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો...
INDIAFeaturedGujarat

દહેજ : અટાલી ગામની સીમમાં કેમિકલ ચોરીના કૌભાંડમાં ગેંગના એક સભ્ય સહિત 42 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપાયો.

ProudOfGujarat
દહેજ નજીકના અટાલી ગામની સીમમાં ચાલતા કેમિકલ ચોરીના કૌભાંડનો ભેદ ઉકેલી કેમિકલ ચોરી કરતી ગેંગના એક સભ્યને ચોરી કરેલ કેમિકલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ...
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડીમાં રાવલ પરીવારે ગણેશજીની મૂર્તિની 31 મી સ્થાપના કરી.

ProudOfGujarat
લીંબડી ખાતે આવેલ જગદિશ સોસાયટી સાંઈ કુટીરમા રહેતાં પ્રકાશભાઈ કે રાવલ પરીવાર ગજાનંદ ગણેશજીના પરમ ભક્ત છે જેઓ છેલ્લા 30 વર્ષથી ગજાનંદ ગણેશજીની દર વર્ષે...
GujaratFeaturedINDIA

રાજપીપળા : શૂલપાણેશ્વર નર્મદા ઘાટના બાંધકામ અન્વયે ભાણદ્રાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા વાહનવ્યવહારનો રૂટ ડાયવર્ઝન કરાયો.

ProudOfGujarat
નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) (બી) તથા આમુખ-૩ અન્વયે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા શૂલપાણેશ્વર નર્મદા ઘાટના...
FeaturedGujaratINDIA

ગુડ ગવર્નન્સ કામગીરી અંતર્ગત રાજપીપલા ખાતે જિલ્લા પ્રભારી સચિવ પી. ભારથીના અધ્યક્ષપદે સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat
ગુજરાતના શ્રમ આયુક્ત અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ પી. ભારથીએ સમાજના છેવાડાના માનવીને રાજ્ય સરકારની પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓના મળવાપાત્ર લાભો સામે ચાલીને પહોંચાડી પ્રશાસનિક સંવેદનશીલતાની...
error: Content is protected !!