રાજપીપળા : પવિત્ર શ્રાવણ માસમાં નર્મદા તટે આવેલ ગોરા ખાતે શુલપાણેશ્વર મહાદેવના મંદિરે ભક્તોની ભારે ભીડ.
નર્મદા જિલ્લાના નર્મદા તટે ગોરા ખાતે આવેલ શુલ્પાણેશ્વર મહાદેવનુ એક માત્ર એવુ સ્વયંભુ શિવ મંદીર છે જેની સ્થપના ખુદ ભગવાન શંકરે કરી હતી. આ મંદિરનો...
