ભરૂચ નગરપાલિકામાં ચેરમેનના પતિ અધિકારીઓને સૂચના આપતા હોવાનો વીડિયો વાયરલ : મહિલા સશક્તિકરણ હેઠળ મહિલાઓને પદ મળ્યું, પરંતુ કામગીરી પતિઓ કરતા હોવાના આક્ષેપો વચ્ચે પાલિકાના વહીવટ પર સવાલો
ભરૂચ: ભરૂચ નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પ્રમુખ સહિત વિવિધ વિભાગોના ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. જેમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી મહિલાઓને પણ...
