ભરૂચના બહારની ઉંડાઈ વિસ્તારમાં ગટર લાઈનના કામ બાબતે બોલાચાલી અને ઝઘડો; જાનથી મારી નાખવાની ધમકી નગરપાલિકા દ્વારા ગટર લાઈનનું કામ ચાલતું હતું ત્યારે ચેમ્બર બનાવવા સામે વિરોધ કરી ગાળો બોલી
ભરૂચ: ભરૂચ શહેરના બહારની ઉંડાઈ સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા સબાના ડબલ્યુ/ઓ જહાંગીર મહમદખાન પઠાણે ભરૂચમાં ગટર લાઈનના કામ બાબતે થયેલી તકરાર અંગે પોલીસ મથકે...
