મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નો મુદ્દે આંદોલનનું બ્યુગલ: માસ સીએલ અને અનિશ્ચિત મુદતની હડતાળની ચીમકી
વાંકલ : સરકારી મહેસૂલી કર્મચારીઓની લાંબા સમયથી ચાલી આવતી વિવિધ પડતર માગણીઓનો યોગ્ય ઉકેલ ન આવતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના ભાગરૂપે...
