ભરૂચના કુંભારિયા ઢોળાવમાં તસ્કરોનો તરખાટ, પરિવાર સૂતો હતો ને રૂ.26,500ની ચોરી
કુંભારિયા ઢોળાવમાં તસ્કરોનો તરખાટ, પરિવાર સૂતો હતો ને રૂ.26,500ની ચોરી ભરૂચ : ભરૂચના કુંભારિયા ઢોળાવ વિસ્તારમાં આવેલી વખારિયાચાલમાં પરિવાર ઘરમાં ઊંઘી રહ્યો હતો તે દરમિયાન...
