દહેજની ફિલાટેક્સ કંપનીના વેરહાઉસમાં ભીષણ આગ : 8થી 9 ફાયર ટેન્ડરો દોડી આવ્યા, આગ પર 80 ટકા કાબૂ; એક વ્યક્તિને સામાન્ય ઈજા
ભરૂચ : ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર દહેજ ખાતે આવેલી ફિલાટેક્સ કંપનીના વેરહાઉસમાં આજે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં સમગ્ર પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો....
