અગાઉના તકરારની રીસ રાખી યુવાન પર ત્રણ જણાનો હુમલો : ભરૂચના રહાડપોર ખાતેના આશિયાના પાર્ક પાસે બનેલી ઘટના
ભરૂચ. ભરૂચના રહાડપોર ગામે આવેલાં આશિયાના પાર્ક ખાતે રહેતો સમશેરઅલી મોહરઅલી દિવાન નિલમનગર સોસાયટીમાં ભંગારનો ધંધો કરે છે.ગત 30મી સપ્ટેમ્બરના રોજ સવારના સાતેક વાગ્યે...
