બંધ મકાનનું ઈન્ટરલોક તોડી તસ્કરોનો હાથફેરો : જલારામધામ સોસાયટીમાં ઘૂસેલા તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.1.86 લાખની મત્તા ચોરી ગયા
ભરૂચ : ભરૂચ શહેરમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઈન્ટરલોક તોડી અંદર પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી રૂ.1.86 લાખથી વધુની મત્તા ચોરી...
