ધરમપુરના તબીબની કમાલઃ દેશની સૌથી મોટી 1.365 કિલોની પથરીનું કર્યું સફળ ઓપરેશન, લિમ્કા બુકમાં સ્થાન પ્રાપ્ત થયું…
ધરમપુર: ધરમપુરના તબીબે દર્દીના યુરીનરી બ્લેડરમાંથી 1.365 કિલોની મસમોટી પથરી કુનેહપૂર્વક બહાર કાઢી મેળવેલી વિક્રમી સફળતાને લિમ્કા બુક ઓફ રેકર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે....
