કચ્છ-ભચાઉ સબજેલ માંથી હિસ્ટ્રીશિટર આરોપી જેલ ની દીવાલ કુદીને ફરાર-અનેક ચોરીમાં સંડોવાયેલ છે આરોપી..
જાણવા મળ્યા મુજબ કચ્છ ખાતે આવેલ ભચાઉ સબજેલ માંથી હિસ્ટ્રીશિટર આરોપી જેલ ની દીવાલ કુદીને ફરાર થતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો..અનેક ચોરીમાં સંડોવાયેલ...
