ખેતતલાવડી કૌભાંડમાં તપાસનો ધમધમાટ : શહેરા પોલીસ પી.આઇ. હસમૂખ સિસારાએ ગોધરા સ્થિત જમીન વિકાસ નિગમની કચેરીએ તપાસ હાથ ધરી.
વિજયસિંહ સોલંકી,શહેરા. (પંચમહાલ) શહેરા તાલુકામા આવેલા કેટલાક ગામોમા ખેત તલાવડી બનાવાનું મશમોટું કૌભાડ બહાર આવતા તાલુકામા ભારે સનસનાટી મચી જવા પામી છે. આ અંગે શહેરા...
