ભરૂચ જિલ્લા પંચાયતની અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણ શાખા અને વાલિયા તાલુકા પંચાયતના સંયુક્ત ઉપક્રમે ડો.બાબા સાહેબ આંબેડકરની 127મી જન્મ જ્યંતિની ઉજવણી કરવારમાં આવી હતી
બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની 127મી જન્મ જ્યંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે વાલિયા તાલુકા પંચાયતની કચેરી ખાતે ભરૂચ જિલ્લા પંચાયતની...
