હાર્દિકની તાકાત ઘટાડવા ઉપવાસ ટાણે જ સાથી અલ્પેશ કથિરિયાનીવધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર..
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન દરમિયાન ભડકાઉ ભાષણો આપી રાજ્યભરમાં તોડફોડ કરવાના રાજદ્રોહના ગુનામાં પકડાયેલા સુરતના પાસના કન્વીનર અલ્પેશ કથિરિયાને એડિ.ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ યુ.એન. સિંધીએ વધુ 3...
