પંચમહાલના શહેરા તાલુકાના સીમલેટ ગામનો વિકાસ ઝંખતા ગ્રામજનો. પુલ તેમજ વીજળીની સુવિધા આપવાની માંગ.
વિજયસિંહ સોલંકી, શહેરા, (પંચમહાલ) ગુજરાતમાં ભલે વિકાસ નીવાતો કરવામા આવતીહોય કે પછી ગુજરાત મોડલનુ ઉદાહરણ આપવામા આવતુ હોય કે છેવાડાના માનવી સુધી પહોચવાની વાત...
