‘5 ડેઝ વર્કિંગ’ની માંગ સાથે બેન્ક કર્મચારીઓના ધરણાં-દેખાવો : બેન્ક એમ્પ્લોય યુનિયન દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈ બેન્ક ઓફ બરોડા સ્ટેશન રોડ શાખા ખાતે વિરોધ પ્રદર્શન
ભરૂચ : બેન્ક કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓને લઈને બેન્ક એમ્પ્લોય યુનિયન દ્વારા ભરૂચમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ‘5 ડેઝ વર્કિંગ’ એટલે કે અઠવાડિયામાં...
