લગ્નના વીડિયોમાં T-Seriesના ગીતોની ‘ચોરી’! ભરૂચના ગોલ્ડન ફોટો સ્ટુડિયો પર પોલીસ ત્રાટકી : લગ્ન-પ્રીવેડિંગ વીડિયોમાં કોપીરાઇટેડ ગીતોનું ગેરકાયદે મિક્સિંગ ; કમ્પ્યુટર-હાર્ડડિસ્કમાંથી કોપીરાઇટેડ ગીતોનો ડેટા મળ્યો, રૂ.40 હજારનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ: ભરૂચ શહેરમાં લગ્ન અને પ્રીવેડિંગ વીડિયોના નામે T-Seriesના કોપીરાઇટેડ ગીતોની કથિત પાયરસીનો પર્દાફાશ થયો છે. મોહમદપુરા વિસ્તારમાં આવેલા ઝમઝમ શોપિંગ સેન્ટરના પ્રથમ માળે...
