માંગરોળમાં જન હિત રક્ષક સમિતિએ દેખાવો વિરોધ પ્રદર્શન કરી તાલુકામાં બેફામ થતુ દારૂનું વેચાણ અને જુગારના અડ્ડા બંધ કરાવવા કરી માંગ
માંગરોળ તાલુકા મથક મામલતદાર કચેરી ખાતે જન હિત રક્ષક સમિતિના આગેવાનોએ સૂત્રોચ્ચાર સાથે દેખાવ વિરોધ પ્રદર્શન કરી તાલુકામાં બેફામ થતું દારૂનું વેચાણ અને જુગારના અડ્ડાઓ...
