Proud of Gujarat

Category : Gujarat

FeaturedGujaratINDIA

ખેડા જિલ્લામાં વાવાઝોડામાં ૮ તાલુકાની ૧૭ જેટલી પ્રાથમિક શાળાઓની છતનાં નુકશાનનો સર્વે હાથ ધરાયું

ProudOfGujarat
બિપરજોય વાવાઝોડાની અસરના કારણે ખેડા જિલ્લામાં ૦૮ તાલુકાની ૧૭ જેટલી પ્રાથમિક શાળામાં છતને નુકશાન થયું હતું. પરંતુ જિલ્લા વહીવટી તંત્ર અને  જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ...
FeaturedGujaratINDIA

દેડિયાપાડા ખાતે સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજમાં સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat
નર્મદા જિલ્લામાં આગામી તા.૨૧ મી જૂન ૨૦૨૩ ના રોજ વિવિધ સ્તર પર ૯ મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને જિલ્લામાં હાલ...
FeaturedGujaratINDIA

અમદાવાદના કાલુપુરમાં જર્જરિત મકાન ધરાશાયી થતાં કાટમાળમાં દટાયેલા ત્રણ વ્યક્તિઓનું ફાયરબ્રિગેડે રેસ્ક્યુ કર્યુ

ProudOfGujarat
અમદાવાદના કાલુપુરમાં જર્જરિત મકાન ધરાશાહી થવાની ઘટના બની છે. કાલુપુરમાં સ્વામીનારાયણ મંદિરની પાછળ બપોરે બે વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જર્જરિત...
FeaturedGujaratINDIA

વાંકલ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat
સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલ ખાતે તારીખ 17/06/2023 ના રોજ નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની એક પૃથ્વી એક સ્વાસ્થ્યની વિભાવના સાકાર કરવા સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન...
FeaturedGujaratINDIA

અમદાવાદમાં રથયાત્રા પહેલા સમગ્ર રૂટ પર પોલીસ અને પેરામિલિટરીના કાફલાએ મેગા રિહર્સલ કર્યું

ProudOfGujarat
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા અષાઢી બીજે યોજાવાની છે. પોલીસ રથયાત્રાને નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે અલગ અલગ પ્રયાસ કરી રહી છે. જેમાં હિંદુ...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં એગ્રીકલ્ચર કોલેજ ખાતે સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત તા.૧૭ જુન, ૨૦૨૩ ના રોજ સવારે યોગ વિશેષજ્ઞના માર્ગદર્શન હેઠળ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ એગ્રીકલ્ચર કોલેજ ભરૂચ ખાતે યોજાયો...
FeaturedGujaratINDIA

વાવાઝોડાના પગલે વૃક્ષો ધરાશાયી થતા કરજણ ફાયર વિભાગના કર્મીઓએ વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરી

ProudOfGujarat
ગત તારીખ ૧૬ જુનના રોજ ક્ચ્છ અને સૌરાષ્ટ્રમાં ફૂકાયેલા બિપરજોય વાવાઝોડાની અસર વડોદરા જિલ્લામાં પણ જોવા મળી હતી. વડોદરા જિલ્લાના કરજણ પંથકમાં ભારે પવનના પગલે...
FeaturedGujaratINDIA

વડોદરાનાં સમા વિસ્તારમાં મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ ભભૂકી, પરિવારનો બચાવ

ProudOfGujarat
વડોદરાના સમા કેનાલ રોડ વિસ્તારમાં આજે સવારે એક મકાનમાં બ્લાસ્ટ થતાં આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. આ બનાવમાં મકાનમાં રહેતા પરિવારજનોનો આબાદ બચાવ થયો હતો....
FeaturedGujaratINDIA

જૂનાગઢમાં દબાણ મુદ્દે હિંસા,પથ્થરમારો કરતાં એકનું મોત, 174 ની અટકાયત

ProudOfGujarat
જૂનાગઢમાં ગઈકાલે રાત્રે એક દરગાહના દબાણને લઈને ભારે હોબાળો થયો હતો. ગેરકાયદેસર દરગાહના બાંધકામને લઈને વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ બાદ કેટલાક લોક રોષે...
FeaturedGujaratINDIA

ભરૂચ મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા યોગ નૃત્ય સ્પર્ધાનું આયોજન કરાયું

ProudOfGujarat
૯ માં આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આંબેડકર ભવન ખાતે યોગ...
error: Content is protected !!