શ્રી પ્રભાત સહકારી જીન વાલિયાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં સંદીપ માંગરોલા સમર્થિત પેનલનો ભવ્ય વિજય
શ્રી પ્રભાત સહકારી જીન વાલિયાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી મામલતદાર વાલિયા દ્વારા યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીની પેનલનો કારમો પરાજ્ય થયો હતો, તેમજ સંદીપ...
