સાયખા જીઆઇડીસીની વિશાલ ફાર્મામાં બ્લાસ્ટ બેના મોત : હજી ચારથી પાંચ જણા ગુમ
બ્લાસ્ટમાં 24થી વધુ ઘાયલ કર્મચારીઓને હોસ્પિટલમાં ખસેડાયાં બ્લાસ્ટ થવાનું ચોક્કસ કારણ હજી અકબદ્ધ ભરૂચ. સાયખા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી વિશાલ કે ફાર્મા કંપનીમાં મધ્યરાત્રીએ અચાનક બ્લાસ્ટ...
