નર્મદા 181 મહિલા હેલ્પલાઈને ઘર ભૂલેલી વૃદ્ધને પરિવાર પાસે પહોંચાડી.
નર્મદા 181 મહિલા હેલ્પલાઈને ઘર ભૂલેલી વૃદ્ધને પરિવાર પાસે પહોંચાડી. (વિશાલ મિસ્ત્રી રાજપીપળા):નર્મદાના કુંવરપુરા પેટ્રોલ પંપ પાસે રાત્રીના સમયે એક વૃદ્ધ મહિલા ચિંતાતુર હાલતમાં બેઠેલી...
