ભરૂચ જીલ્લા ના હાંસોટ તાલુકા ના કઠોદ્રા ગામ ના યુવાનોએ પૂરતો વીજ પુરવઠો ન મળતો હોવાના કારણે અંકલેશ્વર જીઈબી કચેરી ખાતે ઢસી જઇ ગેટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું………
આજ રોજ બપોર ના સમયે ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર શહેર માં આવેલ જી ઈ બી કચરી ની ઓફીસ ખાતે હાંસોટ તાલુકા ના કઠોદ્રા ગામ ના...
