પંચમહાલ જિલ્લામાં જીલ્લા ન્યાયાલય ખાતે તથા તાબાની તાલુકા કોર્ટોમાં ૨૨મી એપ્રિલ-૨૦૧૮ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
વિજયસિંહ સોલંકી,ગોધરા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દીલ્હીના આદેશ અનુસાર અને નામદાર ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદ અને પંચમહાલ જીલ્લા કાનુની સેવા...
