રાજપીપળા નાગરિક બેંકની ચૂંટણીમાં હિતરક્ષક પેનલની ક્લિન સ્વિપ 11 માંથી 7 બેઠકો કબજે કરી,11 માંથી 5 ડિરેક્ટરો બેંક વહીવટ ક્ષેત્રે નવા નિશાળીયા.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા) :રાજપીપળા નાગરિક સહકારી બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 5 વર્ષની ટર્મ માટે પ્રથમ વખત તમામે તમામ 11 બેઠકોની 25મી ફેબ્રુઆરીએ રાજપીપળા સરકારી હાઈસ્કૂલમાં...
