ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે.વિસ્તારમાં સ્કોડા ગાડી તેમજ સેવરોલેટ ક્રૂઝ ગાડી માંથી કુલ ૧,૫૫,૦૦૦/- નો વિદેશી દારૂ પકડી પાડતી ડીસા દક્ષિણ પોલીસ
બનાસકાંઠા જીલ્લાના મે. પોલીસ અધિક્ષક શ્રી નિરજકુમાર બડગુજર સાહેબે જીલ્લામાં દારૂ/જુગારની પ્રવૃતિઓ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા નાયબ પોલીસ...
