Proud of Gujarat

Category : INDIA

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શિક્ષકોના આંતરિક વિવાદથી સિંધોતની શાળામાં શૈક્ષણિક વાતાવરણ ડહોળાયું : ૨૫૦ વિદ્યાર્થીઓમાંથી ઘટીને માત્ર ૭૮ જ રહ્યા : વાલીઓએ બાળકો ઉઠાવી લેતાં અન્ય ગામોની શાળામાં મોકલ્યા, ગ્રામજનોએ શાળાનો ઘેરાવો કરી ૫ ઓક્ટોબર સુધી બદલીની માંગ કરી

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ તાલુકાના સિંધોત ગામે આવેલી પ્રાથમિક મિશ્રશાળામાં શિક્ષકો વચ્ચે ચાલી રહેલા કથિત આંતરિક વિવાદનો મુદ્દો ઉગ્ર બન્યો છે. શિક્ષકોના આંતરિક કચવાટ અને...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરાના અલાદરમાં કરંટ લાગતાં 29 વર્ષીય શ્રમિકનું મોત : મહાવીર મિનરલ્સની લેબર કોલોનીમાં શાકભાજીની થેલી લટકાવતી વેળાએ લોખંડની એંગલને અડી ગયો હાથ : સારવાર મળે તે પહેલાં જ મોત

ProudOfGujarat
  વાગરા : વાગરા તાલુકાના અલાદર ગામે મહાવીર મિનરલ્સ કંપનીની લેબર કોલોનીમાં કરંટ લાગતાં 29 વર્ષીય શ્રમિકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાગરા પોલીસે અકસ્માતે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં અનંત ચતુર્દશીએ કૃત્રિમ કુંડમાં શ્રીજીનું વિસર્જન : નર્મદા નદીનું પ્રદૂષણ અટકાવવા જે.બી. મોદી પાર્ક, મકતમપુર અને ઝાડેશ્વર ગાયત્રી મંદિર પાસે વ્યવસ્થા : આગેવાનોની હાજરીમાં કુંડના વધામણા કરાયા

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ શહેરમાં 11 દિવસના ગણેશ મહોત્સવના સમાપન સાથે અનંત ચતુર્દશીના દિવસે શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે નગર સેવા સદન દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર રેલવે સ્ટેશનના મુસાફરખાનામાં ઊંઘેલા મજૂરનો ₹35 હજારનો મોબાઈલ ચોરાયો : ટિકિટ લેવા લાઇનમાં ઉભા રહ્યા બાદ મુસાફરખાનામાં ઊંઘી ગયા : અજાણ્યો શખ્સ તકનો લાભ લઈ S-22 અલ્ટ્રા ફોન ઉઠાવી ગયો

ProudOfGujarat
  ભરૂચ : અંકલેશ્વર રેલવે સ્ટેશનના મુસાફરખાનામાં ઊંઘી ગયેલા મજૂરના પેન્ટના ખિસ્સામાંથી અજાણ્યો શખ્સ રૂ.35 હજારની કિંમતનો મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજ GACL ચોકડી પાસે સાઇકલ સવારને ટ્રકની ટક્કર : પાછળથી ધસી આવેલા કેપ્સ્યુલ ટ્રકે સાઇકલને અડફેટે લેતા 40 વર્ષીયને ગંભીર ઇજાઓ : અજાણ્યો ટ્રકચાલક અકસ્માત બાદ ફરાર

ProudOfGujarat
  ભરૂચ : દહેજની મહારાજ કોલોનીથી GACL ચોકડી તરફ સાઇકલ પર નોકરીએ જઈ રહેલા 40 વર્ષીય ખાનગી કંપનીના કર્મચારીને પાછળથી આવેલા અજાણ્યા કેપ્સ્યુલ ટ્રકે અડફેટે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજની સ્ટીલકો કંપનીના ખુલ્લા શેડમાંથી રૂ.2.55 લાખની ચોરી : 524 મીટર કોપર કેબલ, જૂનું વેલ્ડિંગ મશીન અને ગેસ કટીંગ ટોર્ચ નોઝલ ચોરાયા : કેપેસિટર બેંક યાર્ડનો વાયર પણ કાપી રૂ.25 હજારનું નુકસાન

ProudOfGujarat
પાલેજ : ભરૂચ તાલુકાના પાલેજ ગામે નેશનલ હાઈવે-48 ઉપર આવેલી સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીના સેન્ટ્રલ સ્ટોરની બાજુમાં આવેલા ખુલ્લા પતરાના શેડમાંથી અજાણ્યા ચોરોએ રૂ.2.55 લાખની...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાનોલી GIDCની સલ્ફર મિલમાં અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતાં દોડધામ :  સ્ક્રબરનું ઢાંકણું ખૂલતાં મટિરિયલ બહાર નીકળ્યું; આગની આશંકાથી લોકોમાં ભય, ફાયર ટીમે સ્થિતિ સંભાળી

ProudOfGujarat
  અંકલેશ્વર : અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલી સલ્ફર મિલ લિમિટેડના પ્લાન્ટમાં અચાનક મોટા પ્રમાણમાં ધુમાડો નીકળતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાન્ટમાંથી ધુમાડાના ગોટેગોટા...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ-ઉમરપાડા તાલુકાના ચાર ગામોમાં ભક્તિભાવ સાથે ગણેશ વિસર્જન સંપન્ન :  વાંકલમાં ગજાનંદ ગ્રુપના ગણેશ મહોત્સવમાં DySP બી.કે. વનારના હસ્તે મહાઆરતી યોજાઈ

ProudOfGujarat
  વાંકલ : માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં આ વર્ષે વિવિધ સ્થળોએ ગણેશજીની પ્રતિમાઓની શ્રદ્ધાભેર સ્થાપના કરવામાં આવી હતી. ગણેશોત્સવના સમાપન પ્રસંગે ઝંખવાવ પોલીસ મથકની હદમાં...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ CHC ખાતે રક્તદાન શિબિર સંપન્ન, 31 યુનિટ રક્ત એકત્રિત : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલા કેમ્પમાં આરોગ્ય અધિકારીઓ સહિત અગ્રણીઓએ રક્તદાન કરી પ્રેરણા પૂરી પાડી

ProudOfGujarat
  વાંકલ : ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવા મેરા યોગદાન’ની થીમ સાથે માંગરોળના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સામૂહિક રક્તદાન શિબિર યોજાઈ હતી. શિબિરમાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં શુક્રવારે શ્રીજીની ભાવભીની વિદાય, મોટી મૂર્તિઓ ભાડભૂત જશે : નાની મૂર્તિઓ માટે ત્રણ કૃત્રિમ કુંડ તૈયાર; વિસર્જન યાત્રાને પગલે શહેરમાં ટ્રાફિક ડાયવર્ઝન અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા 10 દિવસથી આતિથ્ય માણી રહેલા વિઘ્નહર્તા દેવ ગણેશજીને શુક્રવારે ભાવભીની વિદાય આપવામાં આવશે. ગણેશોત્સવ દરમિયાન શહેર-જિલ્લામાં ઠેરઠેર...
error: Content is protected !!