400થી વધુ ડમી સીમકાર્ડથી વોટ્સએપ એક્ટિવ કરી દેશ-વિદેશના સાયબર ઠગોને આપતા ચાર ઝડપાયા : ‘Profit Strategy Room 27’ ગ્રુપમાં શેરબજાર-ફોરેક્સ ટ્રેડિંગમાં ભારે નફાની લાલચ આપી રૂ.45.22 લાખની ઠગાઈ; ડમી નંબરો સામે 44 ફરિયાદોમાં રૂ.6 કરોડથી વધુના ફ્રોડની વિગતો બહાર આવી
ભરૂચ: ઓનલાઇન ટ્રેડિંગ અને ફોરેક્સ માર્કેટમાં મોટો નફો કમાવવાની લાલચ આપી રૂ.45.22 લાખની સાયબર છેતરપિંડીના ગુનામાં ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડી...
