સુરત ગ્રામ્ય LCBની મોટી સફળતા: પલ્સર બાઈક પર રેકી કરી 100થી વધુ ઘરફોડ ચોરી કરનાર આંતરરાજ્ય ચોર ઝડપાયો
સુરત ગ્રામ્યમાં થયેલી 24 ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાયો, ₹18.82 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત સુરત ગ્રામ્ય જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દિવસ દરમિયાન બંધ મકાનોને નિશાન બનાવી...
