રાજપીપલા એસ.ટી ડેપો ખાતે CCTV બંધ રહેતા ચોરીના આરોપીને પકડવા માટે પોલીસને મુશ્કેલીમાં વઘારો
રાજપીપળા એસટી ડેપો ખાતે એક મહિલાનું પર્સની ચોરી થતા તેમાં મુકેલા રકમ અને સોનાના દાગીનાની ચોરીને ફરિયાદ રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે. ત્યારે રાજપીપળા...
