ઉમરપાડાના નશારપુર ગામે જમીન વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું : સાળા પર બનેવી અને ભાણેજનો લોખંડની ટોમી વડે હુમલો, જાનથી મારી નાખવાની ધમકી
વાંકલ :: ઉમરપાડા તાલુકાના નશારપુર ગામે જમીન વિવાદ મામલે સગાસંબંધીઓ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. ખેતરમાં ખેડાણ કરવા બાબતે થયેલી બોલાચાલી દરમિયાન બનેવી અને ભાણેજે...
