ભરૂચ એસટી વિભાગ દ્વારા ઊર્જા અને ડીઝલ બચત અભિયાન શરૂ : લોકો પોતાના ખાનગી વાહનોના બદલે વધુમાં વધુ એસટી બસ સેવાઓનો ઉપયોગ કરે તેવી અપીલ
ડ્રાઈવર, કંડક્ટર તેમજ મિકેનિકલ સ્ટાફ સહિતના કર્મચારીઓને ઊર્જા બચતનું મહત્વ સમજાવવામાં આવ્યું ભરૂચ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઊર્જા અને ડીઝલ બચતના આહવાન બાદ રાજ્ય...
