એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2023-24 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 531 કરોડનો કરવેરા પછીનો નફો (કન્સોલિડેટેડ) નોંધાવ્યો જે વાર્ષિક ધોરણે 103% વધુ છે
ગ્રાહક-કેન્દ્રિત, શ્રેષ્ઠતમ, ડિજિટલી-સક્ષમ રિટેલ એનબીએફસી બનવા તરફ આગેકૂચ કરી રહેલી અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી)માંની એક એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે (LTFH) 30 જૂન, 2023ના રોજ...
