સુરતનાં ઝાંપા વિસ્તારમાં બકરા ચોરી કરતી ગેંગનો આતંક યથાવત, રિક્ષામાં આવી રખડતા બકરા ચોરી કરતા ઇસમો CCTV માં કેદ
સુરતમાં બકરા ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. તાજેતરમાં ઝાંપા બજાર વિસ્તારમાં જ્યા બકરા વધુ પ્રમાણમાં હોય છે, ત્યાં એક રિક્ષામાં ચોર આવ્યા અને કોઈ...
