વડોદરા : ફાઈન આર્ટસમાં તા.૫ અને ૬ મે ના રોજ વિદ્યાર્થીઓની કલાકૃતિઓ પ્રદર્શિત કરાશે
એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓએ પરીક્ષાના ભાગરુપે બનાવેલી કલાકૃતિઓનુ પ્રદર્શન તા.૫ અને ૬ મે ના રોજ ફેકલ્ટીમાં યોજાવા જઈ રહ્યુ છે. આ પ્રદર્શન જાહેર જનતા...
